728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

બાળકો માટે જિમ્નેસ્ટિક્સ: નાનપણથી તાલીમના છે અનેક ફાયદા
2

બાળકો માટે જિમ્નેસ્ટિક્સ: નાનપણથી તાલીમના છે અનેક ફાયદા

જિમ્નેસ્ટિક્સની તાલીમ વ્યક્તિના એથ્લેટિકિઝમને વધારે છે તેનાથી શારીરિક અને સામાજિક સ્કિલ્સ વિકસે છે અને તેના અન્ય ઘણા ફાયદા છે. આથી બાળકો માટે તે શીખવું ખૂબ જ જરૂરી છે.

કાર્ટવ્હીલ્સ, હેન્ડસ્ટેન્ડ્સ, ફ્લિપ્સ, રોલ્સ — આ દરેક મૂવમેન્ટ જીમનાસ્ટની તાકાત, ચપળતા અને ગ્રેસ દર્શાવે છે. આ સ્કિલ્સથી આકર્ષાઇને માતા પિતા હંમેશા ઇચ્છતા હોય છે કે તેમના બાળકો પણ જિમનાસ્ટીક્સ શીખે. તેનાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે તેમનો વ્યક્તિગત વિકાસ પણ થાય છે જેથી તેમને નાનપણથી આ કૌશલ શીખવવાની શરૂઆત કરવી જોઇએ.

જિમ્નાસ્ટિક અને તેના ફાયદા
આઇરિશ MMA પ્રોફેશ્નલ (મિક્સ્ડ માર્શિયલ આર્ટ્સ) ફાઇટર કૉવક એન્થોની મેકગ્રેગરએ એક વખત જિમનાસ્ટિક વિશે જણાવ્યું હતું કે, “તે તમામ રમતોની જનની છે”. એક પૂર્વ UFC (અલ્ટીમેટ ફાયટિંગ ચેમ્પિયન) વર્લ્ડ ચેમ્પિયન મેકગ્રેગરનું માનવું છે કે જિમનાસ્ટિક શિખવામાં શિસ્ત, તાકાત, ચપળતા જેવા કૌશલ્યો ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે.

મેકગ્રેગરના વિચારોને સમજાવતા બેંગ્લૂરુના જિમનાસ્ટિક ટ્રેનર અને વિશ્વજીત નિખત જિમનાસ્ટિક્સના કૉ-ફાઉન્ડર આઇ નિખત જણાવે છે કે,”દરેક રમતમાં લચીલાપણું, તાકાત, ચપળતા, કૉ-ઓર્ડિનેશન મહત્વપૂર્ણ છે. આ સ્કિલ્સ જિમનાસ્ટિકની ટ્રેનિંગનાં વિકસિત થાય છે.” જેનાથી બાળકોમાં જિમનાસ્ટિક, અન્ય શારીરિક એક્ટિવિટી અથવા રમતગમત અંગે એક પૉઝિટીવ એટિટ્યૂડ આવે છે.

ખૂબ જ નાની ઉંમરથી જીમનાસ્ટિકની ટ્રેનિંગ શરુ થઇ શકે છે. ઘણા સેન્ટર્સમાં સાડા ત્રણ વર્ષની ઉંમરથી બાળકોને ટ્રેનિંગ આપવાની શરુઆત કરે છે. નિષ્ણાંતોના મતે આ ઉંમરેથી જીમનાસ્ટીક શરુ કરવાથી બાળકોના વિકાસ પર સકારાત્મક અસર પડે છે. ચેન્નઇ સ્થિત જીમનાસ્ટિક ટ્રેનર અને રાષ્ટ્રીય સ્તરના જિમનાસ્ટ એમ. અશ્વિન કહે છે કે,“બાળપણમાં વિકાસની જુદી જુદી પેટર્ન છતાં પ્રારંભિક પ્રશિક્ષણથી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી અને કૉ-ઑર્ડિનેશન જેવા ગુણો વિકસિત થાય છે.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.