ડેન્ગ્યુમાં ખાઓ આ 5 ખોરાક

ડેન્ગ્યુ થયો હોય ત્યારે પાણી અને આઇસોટોનિક ફ્લુઇડ ભરપૂર પ્રમાણમાં લો. ફળનો રસ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ અને ફાઇબ્રિનોજેનનું લેવલ વધારવામાં મદદ કરે છે

ફળનો રસ

શાકાહારી લોકોએ ટોફુ, પનીર અને બીન્સ ખાવા જોઇએ જ્યારે માંસાહારી લોકો માટે ચીકન, ઇંડા અને માછલી એક સારો વિકલ્પ છે.

પ્રોટીન

ડેન્ગ્યુ થયો હોય તેમણે પાલક, કેપ્સિકમ, બીન્સ, બ્રોકલી જેવા લીલા શાકભાજી ખાવા જોઇએ કેમકે તેમાં ફોલેટ અને વિટામીન ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ સ્પ્રાઉટ્સ પણ સ્વાસ્થ્યવર્ધક છે.

લીલા શાકભાજી

પપૈયું, સફરજન, સંતરા અને નાસપતી એન્ટી-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને ઝડપથી સાજું કરે છે. પપૈયું ફાઇબ્રિનોજેનનું સ્તર પણ વધારે છે જે ઝડપથી રિકવરી કરવામાં મદદ કરે છે.  

પપૈયું, સફરજન અને સંતરા

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં સોડિયમ, પૉટેશિયમ અને ક્લોરાઇડ જેવા ખનિજો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને સંતુલિત રાખે.

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ખાઓ આ 5 ખોરાક

NEXT>>