ઉનાળામાં લીંબુ પાણી પીવું સારું કે નારિયેળ પાણી ?

નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે અને હાઇડ્રેટિંગ પણ છે. લીંબુ પાણીમાં કેલરી ઓછી અને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ સારા પ્રમાણમાં છે અને તે વિટામિન સીનો સારો સ્ત્રોત છે.

પોષક તત્વો

લીંબુમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોવા છતાં લીંબુ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ નારિયેળ પાણી કરતાં ઘણું ઓછું હોય છે.

હાઇડ્રેશન

બંને પીણાંમાં કેલરી ઓછી હોય છે. એક કપ (240 મિલી) નાળિયેર પાણીમાં 45-60 કેલરી હોય છે. લીંબુના પાણીની તે જ માત્રામાં 10 કરતાં ઓછી કેલરી હોય છે પણ જો ખાંડ ન ઉમેરો તો..

કેલેરી

 નાળિયેર પાણીમાં હાઇડ્રેશન માટેના જરુરી મિનરલ્સ આવેલા છે જ્યારે લીંબુ પાણીમાં પાવરફૂલ એન્ટીઑકિસડન્ટ્સ આવેલા છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

સ્વાસ્થ્ય લાભ

તમે દિવસમાં બે વાર નારિયેળ પાણી પી શકો છો. લીંબુ પાણી શુગર વાળા અથવા કેલરીયુક્ત પીણાંની જગ્યાએ લઇ શકાય છે.

કેટલી વખત પી શકાય ?

ઊનાળામાં તમને હાઇડ્રેટેડ રાખશે આ 5 ખોરાક

Next>>