728X90

વેઈટ મેનેજમેન્ટ

આર્ટિકલ
બાળકોનું વજન ન વધે તે માટે તેમને પેકેજ્ડ ફૂડ અને પીણાંથી દૂર રાખો. પેકેજ્ડ ડ્રિંક્સની જગ્યાએ તેમને ઘરે બનાવેલા આરોગ્યપ્રદ પીણાં આપો.
Video
ઘણા બધા લોકો વજન ઘટાડવા માંગતા હોય છે અને ઘણા બધા લોકો આ અંગે ઘણી બધી સલાહ આપતા હોય છે તો શું આ બધી જ સલાહ ખરેખર કારગત સાબિત થાય છે.
આર્ટિકલ
તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકની માત્રાને સામેલ કરવા અને વધારવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે અને મેટાબોલિક ડિસઓર્ડર દૂર થઈ શકે છે.
આર્ટિકલ
જો તમારી છાતી પર ચરબી જમા થઇ ગઇ હોય તો તે શ્વસનતંત્ર પર દબાણ લાવી શકે છે. તે તમારી શ્વાસોચ્છવાસની ક્રિયાને પણ અસર કરે છે. જો તમે આ પ્રકારની સમસ્યાઓનો શિકાર ન બનવા ઈચ્છતા હો તો વજનને કંટ્રોલમાં રાખો અને લાઇફસ્ટાઇલમાં અમુક મહત્વના ફેરફાર લાવો.
આર્ટિકલ
પ્રેગ્નન્સી પછી વધેલું વજન ઉતારતી વખતે મહિલાઓએ આ ખાસ સાવચેતી રાખવી જોઈએ. આ સમયે મહિલાઓએ પોતાની અને બાળકની પોષકતત્વોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલું ભરવું જોઈએ.
Video
ભારે ખાવાથી પાચનક્રિયામંદ થાય છે અથવા અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. આથી થોડા થોડા સમયના અંતરાલે ઉપવાસ કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.