728X90

અમારા વિશે

અમે કોણ છીએ

હેપ્પીએસ્ટ હેલ્થએ જ્ઞાનનો ઉદ્યોગ છે કે જેની સ્થાપના હેપ્પીએસ્ટ માઇન્ડના એક્ઝીક્યુટીવ ચેઅરમેન, અશોક સૂતા દ્વારા કરવામાં આવી છે. હેપ્પીએસ્ટ હેલ્થ વિશ્વભરના વાચકોને આરોગ્ય અને સુખાકારી વિષય પર અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી ખૂબ જ અલગ, વાસ્તવિક અને વિશ્વાસપાત્ર જ્ઞાન પીરસે છે. આ નેતૃત્વમાં સંપાદક, પત્રકાર, લેખક, ગ્રાફિકડિઝાઇનર, સન્માનિત મીડિયા હાઉસના ફોટોગ્રાફર્સ અને હેલ્થકેર પ્રોફેશ્નલસ, રિસચર્સ અને પીએચડી હોલ્ડર્સનો સમાવેશ થાય છે. જાણિતા મેડિકલ પ્રેક્ટીશનર્સની સાથે મળીને અમારા લેખકો, સમજવામાં જટીલ એવી મેડિકલ વિષયક માહિતી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડે છે. તેના કરતાં પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ ડિઝીટલ માધ્યમ પર ઉપલબ્ધ માહિતી સંપૂર્ણપણે ફ્રી છે કેમકે અમે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીના ચેમ્પિયન બનવા માંગીએ છીએ

કોણ પ્રમોટ કરી રહ્યું છે ?

Ashok Sootaઅશોક સૂતા, જે હેપ્પીએસ્ટ માઇન્ડના એક્ઝિક્યુટીવ ચેરમેન છે. ઉદ્યોગ સાહસી તરીકે તેઓ એક સફળ કારકિર્દી ધરાવે છે. તેઓએ વિપ્રોને આઇટી દિગ્ગજનું સ્થાન અપાવ્યું, માઇન્ડ ટ્રી લોન્ચ કર્યું અને એક સફળ આઇપીઓનું નેતૃત્વ કર્યું ત્યાર બાદ તેઓએ હેપ્પીએસ્ટ માઇન્ડ સાથે પણ આ જ ઉપલબ્ધી પ્રાપ્ત કરી અને હવે તેઓ હેપ્પીએસ્ટ હેલ્થને સફળ બનાવવા માટે પણ ઉત્સાહભેર અને સક્રિય રીતે કામ કરી રહ્યાં છે.

એપ્રિલ 2021માં, અશોક એ SKAN લોન્ચ કર્યું હતું કે જે 50 મિલિયન યુએસ ડૉલર એટલે કે 3,750 મિલિયન રુપિયા આસપાસના ભંડોળ સાથે ભારતની પહેલી પ્રાઇવેટ સેક્ટરની નૉન પ્રોફિટ ઑર્ગનાઇઝેશનની બની કે જે વધતી ઉંમર, ન્યુરોલૉજીકલ બિમારી અને ગટ માઇક્રોબાયોમ બ્રેઇન એક્સિસ જેવા વિષય મેડિકલ વિષય પર રિસર્ચ કરી રહ્યું છે. તેમણે 2011માં જરૂરીયાતમંદોને મદદ કરવા માટે અને પર્યાવરણના સંવર્ધન માટે આશીર્વાદમ નામના ટ્રસ્ટની સ્થાપના કરી.

અશોકએ રુડકી વિશ્વવિદ્યાલયમાંથી( કે જે હવે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુડ ઑફ ટેક્નોલૉજી, રુરકી તરીકે જાણીતું છે) ઇલેટ્રીકલ ઈન્જીનિયરંગનો સ્નાતકનો અભ્યાસ કર્યો છે અને ફિલિપિન્સની એશિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર્સ ઑફ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

“એન્ટરપ્રિનોર સિમ્પલીફાઇડ આઇડીયાથી આઇપીઓ સુધી” અશોક આ નેશનલ બેસ્ટ સેલર પુસ્તકના સહ લેખક છે અને તેમને ટ્રેકિંગ, આઉટ ડોર, યોગ, તાઇચી, ધ્યાન અને સ્વિમિંગનો શોખ છે.

શું આ માત્ર ડિઝીટલ પ્લેટફોર્મ છે ?

નહીં, હેપ્પીએસ્ટ હેલ્થ એક મંથલી મેગેઝીન પણ પબ્લિશ કરે છે (જેને આપ અહીંથી તે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો) જે સમગ્ર દેશમાં તમારા નજીકના ન્યૂઝસ્ટેન્ડ પર ઉપલબ્ધ છે. વિદેશમાં પણ ગ્રાહકો તેના ઇમેઇલ વર્ઝનનું સબસ્ક્રીપ્શન લઇ શકે છે. આરોગ્ય અને સુખાકારી વિષયની ડિઝીટલ અને પ્રિન્ટ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીને ઉંડાણપૂર્વક માહિતી સાથે પુસ્તકોના રુપમાં પ્રકાશિત કરવામાં આવે છે,

હું આપનો સંપર્ક કેવી રીતે કરી શકું?

જો આપને અમારી વેબસાઇટ અંગે કોઇ તકલીફ અથવા ફરીયાદ હોય તો અમને feedback@happiesthealth.com પર મેઇલ કરી શકો છો. જો આપ તમારા સ્વાસ્થ્ય સંબંધિત અનુભવોને અમારી સાથે શેર કરવા માંગો છો તો અમને mystory@happiesthealth.com પર મેઇલ કરી શકો છો. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. જો તમે ઇચ્છા હોય તો અમે તમારી ઓળખ અંગે ગુપ્તતા જાળવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું.

આપની સાથે પાર્ટનરશીપ શા માટે કરું ?

ભલે અમારું હેડક્વાટર બેંગ્લોરમાં છે પણ અમારા રિડર્સ આખા દેશમાં છે કેમકે તે તેમને પારંપરિક કિંડર અને જેંટલર થેરેપી જેવા વિષયોનું જ્ઞાન તો આપે છે સાથે જ વિજ્ઞાનના લેટેસ્ટ રિસર્ચથી પણ માહિતગાર કરે છે.

કોવિડના સમયગાળા દરમ્યાન ચિંતા, તણાવ અને અન્ય ચિકિત્સા સંબંધિત સમસ્યાઓ વધી ગઇ હતી. જેના કારણે પોતાના સ્વાસ્થ્યમાં નિવેશ કરવાથી વધુ સારો સમય હવે હોઇ ન શકે. આ સ્થિતિ જોતા દુનિયાભરના હેલ્થસેક્ટર અત્યારે બૂમ પર છે. હેપ્પીએસ્ટ હેલ્થ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી જેવી કે હેલ્થકેર પ્રોવાઇડર અને હૉસ્પિટલ અથવા કન્સ્યુમર, ઇન્શ્યોરન્સ અથવા રિટેઇલ માટે રસપ્રદ છે.

આવો અને આ રિવોલ્યુશ્યનના ભાગ બનો.તમારી બ્રાન્ડ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન માટે વાત કરો
તબરીઝ અહેમદ
+91 9886333367
Tabriz.ahmed@happiesthealth.com

અમારી લીડરશીપ ટીમને મળો Right arrow

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.