728X90

સામાન્ય રીતે પુછાતા પ્રશ્નો

એડર્વટિઝમેન્ટ પૉલિસી અહીં વાંચી શકશો.

અમારી પ્રાઇવસી પૉલિસી અહીં વાંચી શકશો.

હા, હાલમાં તમે હિન્દી, બંગાળી, તેલુગુ, કન્નડ અને ગુજરાતીમાં કંટેન્ટ જોઈ શકો છો.

હમણાં માટે નહીં. પરંતુ અમે ભવિષ્યમાં વાચકોની માંગના આધારે આવી સુવિધા ઉમેરી શકીએ છીએ.

ના. અમે માહિતી આધારિત પ્લેટફોર્મ છીએ. અમે કોઈપણ સ્વતંત્ર રિસર્ચ અથવા ક્લિનિકલ ટ્રાયલ્સ સાથે જોડાયેલા નથી.

ના, HAPPIEST HEALTH કોઈ દવા લખી આપતું નથી સાથે જ અમે વાચકોને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં યોગ્ય ડૉક્ટરની સલાહ લેવા માટે હંમેશા પ્રોત્સાહિત કરીએ છીએ.

અમે આરોગ્યની સ્થિતિ અને હેલ્થ અને વેલનેસના વિષય સંબંધિત સમાચાર પ્રકાશિત કરીશું.

તમે બેંગલુરુ, કર્ણાટકમાં અમારી સંસ્થા શોધી શકો છો.

હેપ્પીએસ્ટ હેલ્થ, તેના વાચકોને તમામ ફોર્મેટમાં વિશ્વસનીય અને ભરોસાપાત્ર હેલ્થકેર અને વેલનેસની માહિતી પ્રદાન કરે છે.

હેપ્પીએસ્ટ હેલ્થએ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે કે અમારી માહિતી વિશ્વસનીય, ભરોસાપાત્ર અને ઝીણવટ પૂર્વક ચકાસાયેલા રિસર્ચ દ્વારા તૈયાર કરાઇ હોય.

હેપ્પીએસ્ટ હેલ્થ ઇન્ફોર્મેશન પેજ, વૈજ્ઞાનિક રિસર્ચના આધારે સંસ્થા અને કેન્દ્રના રિસર્ચનું ઍક્સેસ પ્રદાન કરે છે. તમારે પેજના મેઇન મેનૂમાંથી ચોક્કસ રોગ પસંદ કરવાનો રહેશે.

ના, હેપ્પીસ્ટ હેલ્થ વિશ્વભરના વાચકો માટે જ્ઞાનનું પ્લેટફોર્મ છે.

બિલકુલ નહીં. અમે તમને મોર્ડન હેલ્થ અને વેલનેસ પદ્ધતિઓ વિશે માહિતગાર કરીશું પણ સાથે સાથે હળવા ઉપચાર અને થેરાપી વિશે માહિતી આપીશું.

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.