આર્ટિકલ
- 4 mins |
- Nov 29 2023
આ પદ્ધતિ કોરોનરી ધમનીઓમાં કેલ્સિફાઇડ પ્લાકને દૂર કરવા માટે વપરાય છે, સાથે જ હૃદયમાંથી કોમ્પ્લેક્સ બ્લોકેજને દૂર કરવામાં અને રક્ત પ્રવાહમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.
આર્ટિકલ
- 4 mins |
- Nov 24 2023
શ્વાસનળીનો સોજો શિશુઓને તેમના સાંકડા વાયુમાર્ગને કારણે વધુ ગંભીર અસર કરે છે. માતાપિતા માટે આ ઇન્ફેક્શન ચેતવણીના ચિહ્નોને કેવી રીતે ઓળખવા તે જાણવું મહત્વપૂર્ણ છે.
આર્ટિકલ
- 4 mins |
- Nov 22 2023
બર્ન ઇન્જરી એટલે કે દાજ્યા હોય તેની વહેલી તકે સારવાર કરાવી જોઇએ. નિષ્ણાતો જણાવે છે કે દાજ્યા હોય તેના પર કોઈ પણ દવા કે ઘરઘથ્થુ દવા ન લગાવવો અને તરત જ ડૉક્ટરની સલાહ લો.
આર્ટિકલ
- 4 mins |
- Nov 21 2023
જમ્યા પછી તરત સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નિષ્ણાતો કહે છે કે, હાર્ટબર્ન અને અપચો જેવી સમસ્યાઓથી બચવા માટે વહેલું જમવું સૌથી સારો વિકલ્પ છે.
આર્ટિકલ
- 6 mins |
- Nov 20 2023
બાળકોને તેમના ગુસ્સાના પરિણામો સમજાવવાથી માંડીને તેમને ગુસ્સો આવે ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી તે શીખવવા અને જો જરૂર પડે તો થેરાપી લેવા સુધીના દરેક પગલાંમાં માતાપિતા નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આર્ટિકલ
- 3 mins |
- Nov 22 2023
જો કોઇ કારણસર વાંદરાને અસુરક્ષા અનુભવાય તો માણસ પર હુમલો કરી શકે છે. આથી નિષ્ણાતો હંમેશા વાંદરાથી 80 થી 100 ફૂટ દૂર રહેવા જણાવે છે.
સંપાદકની પસંદગી
- 3 mins |
- Nov 21 2023
આર્ટિકલ
દિવાળી 2023 આ તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે ઘણા બધા કામ વચ્ચે આપણી સ્કીન માટે સમય હોતો નથી છેલ્લા આપણે મોંઘા સલૂનની મદદ લઇએ છીએ. શું એવું થઇ શકે કે કોઇ મોટા ખર્ચા વગર આપણે સ્કીનને ચમકાવી શકીએ
- બિના ઠાકુર
- 5 mins |
- Nov 21 2023
આર્ટિકલ
આપણા રસોડામાં તવા જેવા નોન-સ્ટીકના વાસણો હોય છે જેમાં ફોરએવર કેમિકલ્સ હોય છે, જે લીવર અને અન્ય કેટલાક પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે.
- અખિલા દામોદરન
- 5 mins |
- Nov 16 2023
આર્ટિકલ
નિષ્ણાતોએ તમારી ભૂખને નિયંત્રિત કરવા અને ઑબેસિટી, ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતનાં આરોગ્ય સંબંધિત જોખમોને ટાળવા માટેની સરળ રીતો સૂચવી છે.
- ચિત્રા પપનૈ
- 2 mins |
- Sep 21 2023
Video
જ્યારે પણ તમે બાળકો સાથે મુસાફરી કરો છો ત્યારે જો તેમ તેની કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો તમારી આ મુસાફરી જીવનની યાદગાર ક્ષણોમાં ફેરવાઇ શકે છે.
ટ્રેન્ડિંગ
- 3 mins |
- Oct 20 2023
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
- હેમાંગી શુક્લ
- 5 mins |
- Nov 16 2023
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
- : અખિલા દામોદરન
- 5 mins |
- Oct 18 2023
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.
- અકિલા દામોદરન
- 2 mins |
- Sep 21 2023
Video
ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આપણે ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવા ખોરાકનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે પણ આ ઇન્સટન્ટ નૂડલ્સ ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે.
- 3 mins |
- Nov 22 2023
આર્ટિકલ
જો કોઇ કારણસર વાંદરાને અસુરક્ષા અનુભવાય તો માણસ પર હુમલો કરી શકે છે. આથી નિષ્ણાતો હંમેશા વાંદરાથી 80 થી 100 ફૂટ દૂર રહેવા જણાવે છે.
- હેમાંગી શુક્લ